કેવો કરશો મેકઅપ? કેવી રીતે લાગશો આકર્ષક?.
દરેક લોકોને આકર્ષક દેખાવાની ઈચ્છા હોય છે. કોઈને કુદરત તરફથી સુંદરતા મળેલી હોય છે તો કોઈ પોતાની ડ્રેસિંગ સેન્સ(Dressing sense) અને ફેશન(#Fashion)માં ટીપટોપ(#Tiptop) રહીને આકર્ષક લાગી શકે છે. ખાસ કરીને મહીલાઓને આકર્ષક દેખાવામાં ખુબજ રસ હોય છે.
આજકાલતો ફેશન ખુબજ જલ્દી બદલાઈ જાય છે તો ક્યારે અને ક્યાં શું પહેરવુ તે ખુબજ જરૂરી છે તો આજે અમે તમારા માટે ખાસ કેટલીક ફેશન ટિપ્સ લાવ્યા છીએ જેને અનુસરીને તમે હંમેશા આકર્ષક લાગશો.
ફેશનનો સમય દર મહિને બદલાય છે. જો બદલાતી ફેશનના તબક્કામાં તમે કન્ફ્યુઝ(#Confuse) થઇ જાવ છો કે કેવી રીતે તમારા કપડાં, મેકઅપની અને બાકી બધી વસ્તુઓ પસંદગી કેવી રીતે કરવી તો આજે તમને જણાવીશું કે એવી ટિપ્સ(#Tips) જે અજમાવવાથી તમે ટ્રેન્ડી(#Trendy) અને ગ્લેમરસ(#glamorous) દેખાશો.
ન્યુડ શૅડ(Nude Shade).
હંમેશા(all time) ટ્રેન્ડમાં રહે છે ન્યુડ શૅડ(Nude Shade)
ડ્રેસેજ(#Dressage) હોય, લિપસ્ટિક(#lipstick) હોય અથવા તો ફૂટવેર(#footwear) દરેક જગ્યાએ ન્યુડ શેડ્સનો રંગ છવાયેલો રહે છે. ન્યુડ શેડ્સની વિશેષતા એ છે કે તે દરેક પ્રકારની સ્કીન(#skin) પર સારા લાગે છે. કૉલેજ(#College), ઑફિસ(#office) અથવા પાર્ટી(party) દરેક જગ્યાએ ન્યુડ શેડ્સનો ઉપયોગ કરીને તમે તમારી જાતને ડાયનામિક લૂક(Dynamic look) આપી શકો છો.
કપડાંની પસંદગી કેવી રીતે કરો કરશો?
આમ, તો દરેક સ્કિન ટૉન ધરાવતી છોકરી પર કાળા રંગનાં કપડાં અત્યંત ખિલે છે. આ રંગની ખાસિયત એ છે કે આ રંગનાં કપડા તમે ઘર, કૉલેજ, ઑફિસ, પાર્ટી દરેક જગ્યાએ ટ્રાઇ કરી શકો છો. આજ ટ્રેન્ડમાં ન્યુડ કલર કપડાં છે. તમે તમારી પર્સનાલિટી મુજબ, જીન્સ(#jeans) ટોપ(#top), સર્કટ્સ(#scurt), લોગ ફ્રૉક્સ(long froc) ટ્રાય કરી શકો છો.
ન્યૂડ લિપસ્ટિકની પસંદગી આવી રીતે કરવી.
ઑફિસ, કૉલેજ અથવા પાર્ટી કોઈપણ જગ્યાએ જવા માટે તમે ન્યૂડ કલર્સ(Nude Colours)ની લિપસ્ટિકની પસંદગી કરી શકો છો. બસ તમે ધ્યાન આપો કે આ લિપસ્ટિક તમારા સ્કીન ટોન(Skin Tone) સાથે મળતી હોય અને તમને નેચરલ લુક(Natural look) આપવી જોઇએ. લાઈટ સ્કીન ટોન(Light skin tone) ધરાવતા લોકોને એવા કલરની પસંદગી કરવી જોઈએ જે તેમની સ્કીનથી અલગ હોય. આવા લોકો પર લાઇટ પિંક(Light Pink), લાઇટ પીચ(Light Peach) અને ઓરેન્જ(Orange) કલર સુટ કરે છે. ડસ્કી સ્કિન ટૉન(Dusky Skin Tone) ધરાવતા લોકોએ પોતાની સ્કીન ટોનથી હલકા કલરની પસંદ કરવી જોઇએ. આ સ્કીન ટૉન ધરાવતી છોકરીઓ ઉપર પીચ ન્યૂડ કલર અત્યંત સુંદર લાગે છે.
ફૂટવેર(#footware)ની પસંદગી કેવી રીતે કરવી ?
ન્યૂડ શેડ્સ હવે દરેક જગ્યાએ તમારી છાપ છોડી રહ્યો છે. આવા ફૂટવેરની ખાસિયત એ છે કે તેને ગમે તે સમયે અને કોઈપણ સમયે પહેરવામાં આવે છે. ફ્લેટ્સ, પંપ્સ, હાઇ હીલ્સ દરેક પ્રકારની ફૂટવેરમાં ન્યૂડ શેડ્સમાં વધુ જોવા મળે છે. જેને ટ્રાય કરવા પછી તમારી પર્સનાલિટી માં ચોક્કસ ચાર ચાંદ લાગી જશે.
👇 ભારત ના બેસ્ટ ગુજરાતી બ્લોગ અને બ્લોગર કયા કયા છે? માહિતી માટે નીચે ઈમેજ ઉપર ક્લિક કરો.👇

0 Comments
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.