નેચરલ ફેશિયલ કેવી રીતે કરવું અને તેના ફાયદાઓ | How to do a natural facial and its benefits.

ફેશિયલ કરવાના છે અનેક ફાયદા, દરેક યુવતીએ મહિનામાં એક વખત જરૂર કરવું જોઈએ નેચરલ ફેશીયલ

benefits of a professional facial 5 benefits of facial treatment benefits of getting a facial once a month organic facials organic facial benefits facial benefits and side effects organic facial treatment at home disadvantages of facial treatment How can people perform a facial at home? Benefits of Herbal Facial Treatment - Results & Skin-care Tips 20 Amazing Benefits Of Facials That You Didn't Know 7 Proven benefits of facial for glowing skin 12 Surprising Benefits of Facials for Your Skin 11 Types Of Facials & Their Benefits For Your Skin Top 5 Benefits of Organic Facials The Benefits Of Organic Facial To Your Skin 9 Amazing Benefits of an Organic Facial

મિત્રો, આજે દરેક યુવતી પોતાના ચહેરાને સુંદર દેખાવા માટે અને બેદાગ ચહેરો મેળવવા માટે ટાઈમ ટુ ટાઈમ પાર્લર માં જઈને ફેશિયલ કરાવતી હોય છે. ફેશિયલ ચહેરા માટે ખૂબ જ જરૂરી છે. ફેશિયલ કરવાનું કારણ એ છે કે ચહેરા પરના સ્કિનમાં રહેલા સેલ્સ ના બ્લડ-સક્યુર્લેશનમાં વધારો થાય છે. આ ઉપરાંત ચહેરા પર જામેલી ગંદકી પણ દૂર થઈ જતી હોય છે. પરંતુ એવું જરૂરી નથી કે તમે પાર્લરમાં જઈને ફેશિયલ કરાવો, આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે ઘરે પણ કરી શકો છો.

ફેશિયલ મહિના માં કેટલી વખત કરવું જોઈએ?

તમારી સ્કિનને ગ્લોઈંગ અને હેલ્ધી(Glowing and healthy) બનાવવા માટે ટાઈમ ટુ ટાઈમ ફેશીયલ કરાવવું ખૂબ જ હિતાવહ છે. ભલે તમારી સ્કિન ઓઈલી(Oily) હોય કે પછી ડ્રાય(Dry) હોય, પરંતુ મહિનામાં એક વખત આ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમારે તમારી સ્કિનને માફક આવે તેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે નીચેના સ્ટેપ્સને ફોલો કરો.

સ્ટેપ-: ક્લીજીંગ(Cleansing)

ફેશીયલ માટે આ સોથી પ્રથમ સ્ટેજ છે. આ માટે તમારે સૌ પ્રથમ મધ લઈને ચહેરા પર રબ કરવાનો રહેશે. રબ કરવા માટે તમે તમારા નાજુક હાથ નો ઉપયોગ કરી શકો છો. બે મિનિટ સુધી રબ કર્યા બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો. આમ કરવાથી નેચરલ ક્લીંઝરથી ડેડ સ્કીન, મેકઅપ, ઓયલ અને ચહેરા પરનો કચરો દૂર થઈ જશે.

સ્ટેપ-૨: એક્સફોલિએટ(Exfoliate)

ફેશીયલ નું બીજું સ્ટેજ એક્સફોલિએટ છે. જેમાં તમારે તમારી ત્વચાને અનુરૂપ સ્ક્રબ કરવાનું રહેશે. આમ કરવાથી તમારી ડેટ સ્કિન ની સાથે સાથે પોર્સ પણ સાફ થઈ જાય છે. આ માટે તમારે એક ટી સ્પૂન ઓટમીલ(Oatmeal), મધ(Honey), ઓલિવ ઓઇલ(Olive oil) મિક્સ કરીને લગાવવાનું છે જો તમારી ઓઈલી ત્વચા છે તો તમારે 1 ચમચી મધ, 1 ચમચી ખાંડ મીક્સ કરીને ચહેરા પર લગાવવાનું છે.

સ્ટેપ-૩: સ્ટીમ(Steam)

આ સ્ટેપ ફેસિયલ નો સૌથી અગત્યનો ભાગ કહી શકાય. સ્ટીમ લેવાથી ત્વચા રિલેક્સ થાય છે. આ ઉપરાંત તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ત્વચા પરના પોર્સ ઓપન થાય છે. સ્કિન ટોક્સિસ બહાર નિકળી જાય છે તમને સારૂ લાગશે. તમે રોજમેરી કે કેમોમાઈલના ફુલ અને ઓલિવ ઓયલ નાંખીને સ્ટીમ લઈ શકો છો.

સ્ટેપ-: ફેસ માસ્ક(Face Mask)

સ્ટીમ લઈ લીધા બાદ તમારે ફેસ માસ્ત લગાવવું ફરજિયાત છે. આમ કરવાથી નેચરલ નિખાર આવે છે. તે ડલનેસ સંપુર્ણ રીતે ખતમ થઈ જાય છે.જો તમારી ત્વચા નોર્મલ છે તો દહીંમા એક ચમચી મધ ભેળવી ગુલાબજળ, મુલતાની માટી લગાવી ફેસપેક તૈયાર કરો. કેળા અને મધનો પણ ફેસમાસ્ક ખુબ અસર કારક છે.

સ્ટેપ-સ્કિન ટોનીંગ(Skin toning)

ફેસમાસ્ક ઉતાર્યા બાદ તમારે સ્કિન ટોનીંગ કરવાની રહેશે, આ કરવાથી સ્કિનમાં ગ્લો આવે છે. આ માટે તમારે એપલના વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ટેપ-: મોઈશ્ચરાઈઝર(Moisturizer)

વ્યક્તિના સ્કિનને અનુરૂપ તમારે મોઈશ્ચરાઈઝર(Moisturizer)નો ઉપયોગ કરવો જોઈએ. મોઈશ્ચરાઈઝ તરીકે બદામનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવે છે

ફેશિયલના ફાયદા:

ફેસિયલ કરવાના સૌથી અગત્યના ફાયદા એ છે કે ઘણા સમય પહેલાથી ચહેરા પર જામી ગયેલી મૃત ત્વચા(Dead skin) અને ધૂળ માટી દૂર થઈ જાય છે. તમારે ચહેરા ની સાથે સાથે ગરદનને પણ સાફ કરી લેવી જોઈએ. આનાથી છિદ્રો સાફ અને નાના થશે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. કરચલીઓ પડતી નથી. દાગ ધબ્બાઓ દૂર થાય છે. ચહેરા પરથી તણાવ(Stress) ઓછો થાય છે.

benefits of a professional facial 5 benefits of facial treatment benefits of getting a facial once a month organic facials organic facial benefits facial benefits and side effects organic facial treatment at home disadvantages of facial treatment How can people perform a facial at home? Benefits of Herbal Facial Treatment - Results & Skin-care Tips 20 Amazing Benefits Of Facials That You Didn't Know 7 Proven benefits of facial for glowing skin 12 Surprising Benefits of Facials for Your Skin 11 Types Of Facials & Their Benefits For Your Skin Top 5 Benefits of Organic Facials The Benefits Of Organic Facial To Your Skin 9 Amazing Benefits of an Organic Facial

Post a Comment

0 Comments