Beauty Tips For Skin Problem.
"બ્યુટી ટીપ્સ".
સ્ક્રીન પ્રોબ્લેમ(#Skin #Problem) હોય અને પાર્લરમાં ન જવું હોય તો આટલું ચોક્કસ કરો.
➥ સૌ પ્રથમ પીઠીના પેકેટ માંથી ચાર ચમચી પાવડર લ્યો,
➥ ચણાનો લોટ એક ચમચી લ્યો,
➥ દુધની મલાઈ એક ચમચો લ્યો,
➥ મધ(#honey) અડધી ચમચી લ્યો,
➥ આ બધા દ્વવ્યને એક પાત્ર(#Pot)પોટ માં મિક્સ કરો.
➥ સાંજે ચાર વાગ્યે મિક્સ કરી લેવું, જેથી ચાર કલાક દ્રવ્ય રહે.
➥ એક મહિનો આમ કરવાથી સ્કીન(#skin) ગોરી અને ગ્લો(#glow) વાળી સુંદર સુવાળી ત્વચા બને છે.
➥ તમારા વ્યક્તિત્વનો અલગ નિખાર લાવે છે.
નોંધ :-
(બધા દ્રવ્ય ચાર કલાક મિક્સ રહે પછી જ લગાડવું, ગમે ત્યારે આ બધા દ્રવ્ય મિક્સ કરી શકો છો - પણ મિક્સ કર્યાના ચાર કલાક પછી જ લગાડવું)
☞ પ્રખ્યાત ૧૦૧ ગુજરાતી કહેવતો ગુજરાતીમાં જાણવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો. ☟

0 Comments
Hi Sisters, Please do not enter any spam link in the comment box.
And yes, write a little about how you felt about this article and share it with creative brothers and sisters.